રાજકોટમાં 3 ઈંચ વરસાદ વરસ્યો: પોપટપરા નાળામાં કેડસમા પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ, અનેક વાહનો બંધ થયા

રાજકોટ શહેરમાં ગઈકાલથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાત્રિના સમયે ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો ત્યારે આજે સવારે ઝરમર વરસાદ બાદ સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જોકે ગઈકાલે રાતથી આજે રાત સુધીમાં 3 ઇંચ વરસાદમાં જ ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. રાત્રે શહેરના પોપટપરાના નાળામાં કેળ સમાણા પાણી ભરાયેલા જૉવા મળ્યા હતા. જેને કારણે વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો અને અનેક વાહનો બંધ થઈ ગયા હતા. | The West Zone received the most rainfall, while the Central and East Zones received more than one and a half inches of rain, causing waterlogging on the roads. | Source: Divya Bhaskar
Ralated News
0. IMD Forecasts Heavy Rain in These Parts of Gujarat Till July 4 | Weather | मौसम | હવામાન - DeshGujarat1. Light to moderate rain likely in parts of Gujarat till June 17: IMD weather forecast | मौसम | હવામાન - DeshGujarat
2. Light Rain Likely in Parts of Gujarat for Next 7 Days: IMD Weather Forecast | मौसम | હવામાન - DeshGujarat
3. El Nino may remain till April 2024, may push temperatures even higher: WMO - Down To Earth
4. Biparjoy longest duration cyclone since 1977: IMD - The Hindu
5. Roberta Boscolo - World Meteorological Organization WMO
6. IMD Forecasts Light to Moderate Rain in Parts of Gujarat Till June 11; હવામાન - DeshGujarat
7. Watch: What does summer of 2024 have in store for India? Heatwaves, rising temperatures, says IMD - Down To Earth
8. EU and the Paris agreement: towards climate neutrality - European Parliament
9. એ ડૉક્ટરો, જેમણે 2020માં કોવિડ-19થી પોતાના જીવ ગુમાવ્યા - BBC