28 મિનિટમાં મેચ સમાપ્ત…! બાંગ્લા ટાઈગર્સની કોલંબો ટેસ્ટમાં સતત 8મી હાર

કોલંબો : શ્રીલંકા અને બાંગ્લાદેશ ક્રિકેટ ટીમો વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે, જેની પહેલી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. સિરીઝની બીજી મેચ 25 જૂનથી રમાઈ શરુ થઈ હતી, શ્રીલંકાએ મેચના ચોથા દિવસે માત્ર 28 મિનિટમાં 4 વિકેટ લઈને શ્રેણી 1-0થી જીતી લીધી.
શ્રીલંકા અને બાંગ્લાદેશ ક્રિકેટ ટીમો વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ, જેમાં શ્રીલંકાએ આ શ્રેણી 1 -0 થી જીતી લીધી છે. | Source: ETV Bharat News