અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, સાવરકુંડલામાં ચેકડેમ ઓવરફ્લો થતાં ખેડૂત પિતા-પુત્ર તણાયા, એકનું મોત

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, સાવરકુંડલામાં ચેકડેમ ઓવરફ્લો થતાં ખેડૂત પિતા-પુત્ર તણાયા, એકનું મોત

રાજ્યમાં બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે રવિવારે (15 જૂન) અમરેલીના ખાંભા, સાવરકુંડલા, રાજુલા સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસ્યો છે. અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થતાં રોડ-રસ્તા, ખેતરો બેટમાં ફેરવાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા. તેવામાં સાવરકુંડલાના થોરાળી નદી ઉપર ચેકડેમ ઓવરફ્લો થતાં નેરડામાં બળદ ગાડા સાથે પિતા-પુત્ર તણાયા હતા. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. આ ઘટનામાં પાણીમાં તણાવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. | Source: Read More

Ralated News

0. IMD Forecasts Heavy Rain in These Parts of Gujarat Till July 4 | Weather | मौसम | હવામાન - DeshGujarat
1. IMD forecasts heavy rain in these parts of Gujarat till June 26th | Weather | હવામાન | मौसम - DeshGujarat
2. Heavy Rain Likely in Some Districts of Gujarat Till June 19: IMD Weather Forecast | मौसम | હવામાન - DeshGujarat
3. El Nino may remain till April 2024, may push temperatures even higher: WMO - Down To Earth
4. Biparjoy longest duration cyclone since 1977: IMD - The Hindu
5. Roberta Boscolo - World Meteorological Organization WMO
6. 9 districts of Gujarat, Ahmedabad on red alert for very heavy rains: IMD Weather Forecast | मौसम | હવામાન - DeshGujarat
7. Watch: What does summer of 2024 have in store for India? Heatwaves, rising temperatures, says IMD - Down To Earth
8. EU and the Paris agreement: towards climate neutrality - European Parliament
9. Light to moderate rain likely in parts of Gujarat till June 17: IMD weather forecast | मौसम | હવામાન - DeshGujarat
Previous Post Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *