ગુજરાતમાં આગામી 5 દિવસ મેઘરાજા મચાવશે તાંડવ! આ જિલ્લામાં કડાકા-ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ

ગુજરાતમાં આગામી 5 દિવસ મેઘરાજા મચાવશે તાંડવ! આ જિલ્લામાં કડાકા-ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ

Gujarat Monsoon Forecast: ગુજરાતમાં અનેક જિલ્લામાં ચોમાસાની ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં ગઈકાલે પણ ભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન IMDએ ચોમાસા અંગે આગાહી કરી છે. રાજ્યમાં આજે અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુશળદાર વરસાદ આવી શકે છે. ભાવનગર અને અમરેલીમાં અતિભારે વરસાદ વરસશે. તો નવસારી, વલસાડ અને સુરતમાં પણ અતિભારે વરસાદનું એલર્ટ છે. હવામાન વિભાગે વરસાદના એલર્ટ જાહેર કર્યું છે. | Source: Zee News Gujarati

Ralated News

0. IMD Forecasts Heavy Rain in These Parts of Gujarat Till July 4 | Weather | मौसम | હવામાન - DeshGujarat
1. Light to moderate rain likely in parts of Gujarat till June 17: IMD weather forecast | मौसम | હવામાન - DeshGujarat
2. Light Rain Likely in Parts of Gujarat for Next 7 Days: IMD Weather Forecast | मौसम | હવામાન - DeshGujarat
3. El Nino may remain till April 2024, may push temperatures even higher: WMO - Down To Earth
4. Biparjoy longest duration cyclone since 1977: IMD - The Hindu
5. Roberta Boscolo - World Meteorological Organization WMO
6. IMD Forecasts Light to Moderate Rain in Parts of Gujarat Till June 11; હવામાન - DeshGujarat
7. Watch: What does summer of 2024 have in store for India? Heatwaves, rising temperatures, says IMD - Down To Earth
8. EU and the Paris agreement: towards climate neutrality - European Parliament
9. If COVID-19 frightens you, you should be terrified by climate change - National Catholic Reporter
Previous Post Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *