બંને હાથે કરે છે બોલિંગ, ડેબ્યૂ ટેસ્ટમાં જ મચાવ્યો તરખાટ, કહ્યું- ‘બેટરની નબળાઈ પકડીને…’

શ્રીલંકા સામે બે ટેસ્ટ મેચની સીરિઝની સાથે ત્રણ વનડે મેચ અને ત્રણ ટી 20 મેચની સીરિઝ રમવા બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ હાલમાં શ્રીલંકાની ટૂર પર છે. બંને ટીમની પહેલી ટેસ્ટ સીરિઝ ગોલ મેદાનથી શરૂ થઈ છે. આ મેચ શ્રીલંકાના મહાન ક્રિકેટર એન્જેલો મેથ્યુઝ (Angelo Matthews)ની છેલ્લી મેચ છે. આ મેચમાં શ્રીલંકાની ટીમમાં 29 વર્ષીય થારિંદ રથનાયકે ડેબ્યૂ કર્યું છે. જે અદ્ભૂત બોલર છે. તેણે તેના કારકિર્દીની પહેલી ટેસ્ટ મેચમાં પહેલા જ દિવસે (SL vs BAN 1st Test) બાંગ્લાદેશી ક્રિકેટરોને મુશ્કેલીમાં મૂકી દીધો | Source: Read More