શ્રીલંકા વિ બાંગ્લાદેશ બીજી ટેસ્ટ : કુશલ મેન્ડિસ ના આક્રમક 84 રન, શ્રીલંકાએ પકડ મજબૂત બનાવી

Sri Lanka vs Bangladesh 2nd Test : બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશના 247 રનના જવાબમાં શ્રીલંકાએ પ્રથમ દાવમાં 458 રન બનાવીને 211 રનની લીડ મેળવી. શ્રીલંકા તરફથી પથુમ નિશંકાએ 158 અને કુશલ મેન્ડિસે 84 રન બનાવ્યા | Source: Indian Express - Gujarati