બાંગ્લાદેશ વિ. શ્રીલંકા ટેસ્ટ મેચમાં મુશફિકુર રહીમ છવાયો, વિશ્વ રેકોર્ડ બનાવી રચ્યો ઇતિહાસ

બાંગ્લાદેશ વિ. શ્રીલંકા ટેસ્ટ મેચમાં મુશફિકુર રહીમ છવાયો, વિશ્વ રેકોર્ડ બનાવી રચ્યો ઇતિહાસ

Mushfiqur Rahim Record in test: બાંગ્લાદેશ વિ. શ્રીલંકા પ્રથમ ટેસ્ટ મેચમાં મુશફિકુર રહીમ છવાઇ ગયો છે. 38 વર્ષની ઉંમરે વિશ્વ રેકોર્ડ બનાવી વિશ્વ ક્રિકેટને ચોંકાવ્યું છે. રહીમે શાનદાર સદી ફટકારી અને શાંતો સાથે મળી ચોથી વિકેટની ભાગીદારીમાં 247 રન બનાવી ટીમને મજબૂત સ્કોર આપ્યો. | Source: Indian Express - Gujarati

Ralated News

Previous Post Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *